
સાંતલપુર ના પુલ જોડે નેશનલ હાઈવે ઓથોરિટીની મનમાની ના કારણે ઘણા સમય થી મસ્ત મોટા ખાડાઓ ના કારણે લોકો પરેશાન સાંતલપુર ગામમાં ઉબડ ખાબડ રોડ, મસમોટા ભુવાને કારણે અનેક વાર વાહનચાલકો સ્લીપ ખાઈ અકસ્માત નો ભોગ બને છે ત્યારે આ ખાડારાજ નું નિરાકરણ લાવવા લોકો માંગ ઉઠી છે

Vande Bharat Live Tv News બ્યુરો ચીફ ગોવાભાઈ આહીર પાટણ










