ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન
ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન સુરત, તા. 20 મે 2026: ચોર્યાસી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના તા. 22 મે, શુક્રવારના રોજ ઉજવાતા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ પરિવાર તથા સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકારણમાં જન્મદિવસનો અર્થ હવે કેક કાપવો નહીં, પણ ઓછામાં ઓછા દસ બેનર, પંદર કાર્યક્રમ અને પચ્ચીસ ફોટા. લોકશાહીનું આ પણ એક રંગીન ઉપવાસ છે. કાર્યક્રમોની શરૂઆત સવારે 8:30 વાગ્યે વેસુ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે દર્શન અને પૂજન સાથે થશે. ત્યારબાદ સવારે 9:00 વાગ્યે મગદલ્લા ખાતે શ્રી સાઈ બાબા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. સવારે 9:30 વાગ્યે ઘોડદોડ રોડ સ્થિત “ગૌ સેવા” સુરત પાંજરાપોળ ખાતે સેવાકીય કાર્યક્રમ યોજાશે. સવારે 10:30 વાગ્યે સુરત મહાનગર વોર્ડ-30 ખાતે ભાજપ પરિવાર દ્વારા “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે વરિષ્ઠ નાગરિકો માટે “શ્રી દેવભૂમિ દ્વારકા દર્શનાર્થી પ્રવાસ” કાર્યક્રમ યોજાશે. બપોરે 12:00 વાગ્યે અલથાણ વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમ ખાતે સાડી વિતરણ, સાધન સહાય અને ભોજન પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. બપોરે 12:30 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે સગર્ભા બહેનોને પોષણ કીટ, બાળકોને ફળ વિતરણ તથા વિશિષ્ટ નાગરિકોને સાધન સહાય આપવામાં આવશે. બપોરે 2:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી APMC પુણા કુંભારીયા રોડ ખાતે “શુભેચ્છા મુલાકાત” કાર્યક્રમ યોજાશે, જ્યારે સાંજે 4:30 થી 7:00 વાગ્યા સુધી વેસુ સ્થિત વ્હાઈટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત રાખવામાં આવી છે. સાંજે 5:30 વાગ્યે અલથાણ રોડ સ્થિત આસરા વૃદ્ધાશ્રમ ખાતે “મહાપ્રસાદ અને ભોજન પ્રસાદ વિતરણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, સમાજસેવકો તથા સ્થાનિક નાગરિકો હાજરી આપશે તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી છે.
वाराणसी: युवती की संदिग्ध परिस्थिति में मौत, भाई घायल, ट्रेन हादसे की बताई गई कहानी
09/07/2026
शहडोल अवैध रेत से भरे ट्रेक्टर ने तीन बाइक सवारों को कुचला एक युवक की मौत दो घायल भीड़ ने ट्रेक्टर इंजन को किया आग के हवाले
09/07/2026
पर्यावरण के संरक्षण एवं हरित कटनी की दिशा में नगर निगम का पौधा रोपण अभियान संपन्न
09/07/2026
अवैध बीज विक्रय पर कृषि विभाग की कार्यवाही, एफआईआर दर्ज
09/07/2026
31 जुलाई तक करें आवेदन, डॉ. खूबचंद बघेल कृषक रत्न पुरस्कार 2026 के लिए आमंत्रित किए गए आवेदन
09/07/2026
230 फीट की ऊंचाई पर 72 घंटे की जंग… आखिरकार जीत गई जिंदगी! पांढुर्णा के BSNL टावर से सुरक्षित उतरे पश्चिम बंगाल के बुजुर्ग, प्रशासन, नगर पालिका, पुलिस और रेस्क्यू टीम के धैर्य ने बचाई जान
09/07/2026
नैनागिर जैन तीर्थ मे चोरी, पुलिस अधीक्षक ने किया घटनास्थल का निरीक्षण, समिति ने सौंपा मांग पत्र
09/07/2026
अवैध सम्बन्ध बना कत्ल की वजह, पत्नी ने प्रेमी और साथी संग रची हत्या की साजिश, जंगल में मिली पति की लाश, तीन गिरफ्तार
09/07/2026
धमतरी: वन्यजीवों के शिकार का वीडियो सोशल मीडिया पर डालना पड़ा भारी, पांच आरोपी गिरफ्तार
09/07/2026
मुख्यालय से आए उप निर्वाचन पदाधिकारी ने झरिया और धनबाद में की समीक्षा बैठक
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!