સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 89મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 89મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન સુરત, તા. 18/05/2026: આજે બપોરે 2:30 વાગ્યે સુરત સહકારી સંઘની ઓફિસ ખાતે શ્રી સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 89મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સહકારી ક્ષેત્રમાં જ્યાં ક્યારેક સામાન્ય મુદ્દાઓ પણ ગરમ ચર્ચાનું રૂપ લઈ લે છે, ત્યાં આ બેઠક અંત સુધી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવી નોંધપાત્ર રહી હતી. સભામાં સંઘના વાર્ષિક હિસાબો તથા વિવિધ કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સંઘ દ્વારા આશરે રૂ. 42 કરોડનું ટર્નઓવર કરવામાં આવ્યું હોવાનું તેમજ રૂ. 11 લાખનો ચોખ્ખો નફો નોંધાયો હોવાનું જણાવાયું હતું. સંસ્થા ખેડૂતોને ખાતર સહિતની જરૂરી સહકારી સેવાઓ પૂરી પાડતી મહત્વપૂર્ણ સંસ્થા તરીકે સતત કાર્યરત છે. મીટિંગ દરમિયાન સણીયા કણદે ગામના ખેડૂત શ્રી રોનકભાઈએ, સંઘ સંચાલિત શાકભાજી માર્કેટના સ્ટાફની અનિયમિતતાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. શરૂઆતમાં તેમની રજૂઆત તરફ પૂરતું ધ્યાન ન અપાતા વાંઝ ગામના ખેડૂત તથા સામાજિક આગેવાન શ્રી અશોકભાઈ પટેલએ ખેડૂત સભાસદને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક મળવી જોઈએ તેવી માંગણી કરી હતી. ત્યારબાદ શ્રી કમલેશભાઈ સાંકીએ તાત્કાલિક રજૂઆત સાંભળી સંબંધિત જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. અંતે સમગ્ર બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
मुख्यमंत्री योगी आदित्यनाथ जी ने आज जनपद चित्रकूट में कानून-व्यवस्था एवं विकास कार्यों की समीक्षा की।
09/07/2026
कांटे जैसी चुभन और खिचखिच होगी दूर: गले की खराश ठीक करने के 6 रामबाण देसी तरीके
09/07/2026
भारतीय जनता पार्टी के नवनिर्वाचित क्षेत्रीय अध्यक्ष विनोद राय के जनपद में प्रथम आगमन पर कार्यकर्ताओं ने जनपद की सीमा से लेकर पार्टी कार्यालय तक ऐतिहासिक एवं भव्य स्वागत किया
09/07/2026
उर्वरक के सिवाय अन्य व्यापार में लिप्त प्रतिष्ठानों पर कारवाई, 06प्रतिष्ठानों का लाइसेंस रद्द l
09/07/2026
नगर पंचायत मल्हार में पीने का पानी का हो रहा है किल्लत
09/07/2026
नशामुक्त, साइबर सुरक्षित एवं जनकेंद्रित पुलिसिंग की दिशा में निर्णायक पहल
09/07/2026
बस्ती। मुण्डेरवा थाना क्षेत्र के मरवटिया बाबू गांव में पैसों के लेनदेन को लेकर मारपीट और धमकी का मामला सामने आया है।
09/07/2026
देहरादून जिले में 3 इंस्पेक्टर व 30 सब इंस्पेक्टरों के तबादले;भरत सिंह रावत की जगह नवीन जोशी ऋषिकेश कोतवाली के एसएसआई
09/07/2026
अगर इन जगहों पर जमीन खरीदने की सोच रहे है तो जरा यह खबर पढ़ लें;प्रशासन ने यहां भूमि की खरीद-फरोख्त और भू उपयोग परिवर्तन पर लगाई रोक
09/07/2026
श्री राममंदिर चढ़ावा चोरी के विरोध में कांग्रेस का विशाल धरना-प्रदर्शन
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!