A2Z सभी खबर सभी जिले की

મેડિકલ કેમ્પ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી માટે _*"મેગા મેડીકલ કેમ્પ"*_ નિ:શુલ્ક આરોગ્ય તપાસ અને દવા વિતરણ નું આપણા એલીસબ્રીજ વિધાનસભા ના વાસણા વોર્ડ માં આયોજન કરેલ છે. _*સર્વ કાયૅકતૉશ્રીઓ પોતાની સોસાયટી, ફ્લેટ, ચાલી, વિસ્તાર માં જાણ કરી વધારેમાં વધારે પ્રજા લાભ લઈ શકે માટે જાણ કરશો.*_ 👉આવતીકાલે *તારીખ : ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવાર* *સમય : સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી* *સ્થળ : મ્યુ. શાળા ૧-૨-૫-૬, વાસણા બસ સ્ટેન્ડ પાછળ.*
Ahmedaba ગુજરાત

KANAIYA RAJPUT AHMEDABAD GUJARAT

I kanaiya Rajput from Ahmedabad Gujarat I am like a live media reporter i resently work in Bharat Times news media reporter
Back to top button
error: Content is protected !!