A2Z सभी खबर सभी जिले कीगुजरात

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નંબર -૧ ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024’ના બીજા દિવસે છોટાઉદેપુરની પીએમશ્રી તાલુકા શાળા નંબર-1 ખાતે ઉપસ્થિત રહીને નાના ભૂલકાંઓ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ-પાઠ્ય પુસ્તકો અર્પણ કરી આંગણવાડી-શાળામાં પ્રવેશ માટે આવકાર્યા...આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શાળામાં ઉપલબ્ધ ‘સ્માર્ટ’ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો. તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી છે.
રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!