
તારીખ ૧૯-૦૭-૨૦૨૪ ના રોજ એક યુવક ટોળકી એ અમદાવાદના ભરવાડની ગાડી ચોરી કરેલ હતી ત્યાર બાદ ચોરી કરેલ યુવક ગાડી ને વડોદરામા લાવતા પોલીસ એ પકડી પાડેલ છે સૂત્રો ના આધારે જાણવામાં આવ્યું છે કે ચોરી કરેલ યુવકને સ્થાનિકોએ ઢોર માર મારવામાં આવ્યો છે તે જ સમયે પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે ચોરી કરેલ યુવક અને ગાડી ને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે અને ગાડી જપ્ત કરેલ છે તથા ભરવાડ સમાજ ના ઘણા લોકો આવીને પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરે છે.
[yop_poll id="10"]