
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમા, સેનેટ સ્ક્વેર કોમ્પલેક્ષમા છાસવાલા(લસ્સી સ્ટોર) આવેલો છે, આજ રોજ તારીખ ૩૧-૦૭-૨૦૨૪ ના સાંજે ૮:૪૫ સમયે ગ્રાહકે લસ્સી લીધેલ હતી, ત્યાર બાદ લસ્સીનું પેકિંગ તોડતા જ અંદર થી માખી નીકળી હતી. આટલી મોટી કંપની હોવા છતાં ફૂડ સેફ્ટી ના નામ પર ઝીરો છે. આવા ચોમાસા ના સમય માં જનતા આવી સારી કંપની ની લસ્સી પીવા નીકળે અને બીમાર પડે છે તો આનુ જવાબદાર કોણ?? જનતા જવાબ માંગે છે
[yop_poll id="10"]