

ડાંગ
અતિ ભારે વરસાદના કારણે વઘઈ તાલુકા કાલીબેલ કોસમાળ ને જોડતા લો લેવલ કૉઝવે પર પાણી ફરી વળતાં અનેક ગામો સંપર્ક વિહોણા.
ડાંગ જિલ્લા માં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત પડી રહેલ અનરાધાર વરસાદ ને કારણે વઘઈ તાલુકા ના કાલીબેલ થી કોસમાળ ને જોડતા લૉ લેવલ કોઝવે પર પૂર્ણા નદીના પાણી ફરી વળતા ગોદડિયા. વાકન. પાંઢરમાળ પાતળી અને કોસમાળ જેવા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે વારંવાર ની રજૂઆતો છતાં આ ગામોની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. આ બાબતે વહેલી તકે જરૂરી નાણાં ફાળવણી કરી એની ઊંચો પુલ બને તે માટે આ ગમો ની પ્રજા કાગ ડોળે રાહ જોઈ રહી છે.
[yop_poll id="10"]



