गुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લામાં ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા વાહનો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો

છોટાઉદેપુર ખાન ખનિજ વિભાગ ની ટીમ  દ્વારા  મોજે  ગામ ફેરકુવા ખાતે થી 02 ટ્રકો, તેમજ મોજે- પાદરવાટ,ઓલીઆંબા,પાનવડ રોડ,સીહોદ,સીમલીયા,વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા  14 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી  કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં  આવી

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!