गुजरात
Trending

જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના વિ.સી.હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજંડા ઓગ્મેન્ટેશ/રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત નવીન/રીવાઈઝ્ડ યોજનાઓની મંજૂરી, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય કામોની સમિક્ષા, ગ્રીવન્સ, નલ જલ મિત્ર, PACS/SHG,GST/TDS વગેરેની સમીક્ષા, ધરતી આબા કાર્યક્રમ અન્વયે થયેલ કામગીરી સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

Vande Bharat Live Tv News
Show More
Back to top button
error: Content is protected !!