
વિકાસના નામે હર એક જગ્યા ઉપર જીત મેળવનાર ભાજપ સરકાર વારાહીના વિકાસમાં નિષ્ફળ નીકળી વાળાની ગામમાં મેન બજારમાં જ અડધા ઉપરના વિસ્તારમાં સ્ટેટ લાઈટ ચાલુ જ નથી વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જ્યારે અડધી રાતે બહારથી આવતા લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે
બહારગામ થી આવતા તલાટીને રાતની પરિસ્થિતિની ખબર જ ના હોય પણ રજૂઆત ઉપર પણ ધ્યાન ના આપતા હોવાની રાવ જ્યારે વારાહી પંચાયતની કચરા માટે બે વાહનો હોવા છતાં ભાડેથી વાહન રાખી ટેક્સના પૈસાનો દૂર પ્રયોગ જ્યારે બજારમાં કોઈ જાનવર મૃત્યુ પામે ત્યારે તેનો નિકાલ કરવા માટે પણ કોઈ વ્યક્તિ ના આવવાની ફરિયાદ ઉઠવા પામી છે વિકાસના નામે આ સરકાર ટેક્સના રૂપિયાથી એસો આરામ કરતા હોય તેવું લાગી રહ્યું છે વારાહી મેન બજારના રોડની સ્થિતિ અતિશય ખરાબ હાલતમાં છે