
સાબરકાંઠા વડુ મથક હિંમતનગર કાકરોલ રોડ પર એક ગાડી દ્વારા એક ગાય માતા નું અકસ્માત થયાં નો કોલ જીવદયા પ્રેમી દ્વારા દિપક ભાઈ સુથાર ને કોલ આવતા દિપક ભાઈ તેમજ તેમજ સાબરકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થા ના રાજુ ભાઈ તાત્કાલિક ત્યાં પહોંચી ગયાં હતા પરંતુ ગાય માતા દેવલોક પામતા જીવદયા પ્રેમીઓ દ્વારા મહેન્દ્ર સિંહ ને કોલ કરતા તેઓ એ પોતાની જે. સી. બી બોલાવી ખાડો ખોદાવી દફન વિધિ કરાવવા માં આવી હતી, આ સરહનીય કામગીરી દિપક ભાઈ સુથાર તથા રજુ ભાઈ દ્વારા કરવામાં આવી હતી આવા જીવદયા પ્રેમીને જનતા તેમજ કાંકરોલ હનુમાનજી મંદિર મા રહેતા નાગેશગીરી મહારાજ દ્વારા આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.
રિપોર્ટર વિપુલ પ્રજાપતી દાહોદ