A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरदाहोद

સજેલી તાલુકામાં વિશાળ જનસભા યોજાઇ ચૈતર ભાઈ વસાવા ની

સંજેલી

*દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ધારાસભ્ય ચૈતર વસાવા એ સંજેલી માં વિશાળ સભાને સંબોધી હતી*
આદીવાસી સમાજના લોકચાહિતા તેમજ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા સાહેબ અને પ્રદેશ સંગઠન ના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયા દાહોદ જિલ્લાના સંજેલી ખાતે વિશાળ જનસભા યોજી હતી જેમાં આમ આદમી પાર્ટી દાહોદ લોક સભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારીયા અને આપ સંજેલીના તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ તેમજ વિવિઘ નેતાઓ હાજર રહ્યા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય એ દાહોદ જિલ્લાના વિવિઘ ગામોમા જન સભા યોજી તેઓ દાહોદ લીમડી સભા સંબોધી ત્યાર બાદ સંજેલી ખાતે પણ સભા યોજી હતી સંજેલી ખાતે મોટી સંખ્યામાં તેઓને ભાષણ સાંભળવા લોકો ઉમટી પડયા હતા ત્યારે વિવિઘ સભાઓ મા તેઓ એ આદિવાસી સમાજ સાથે થતા અન્યાય તેમજ દુર્વ્યવહારની વાતો કરી દુઃખ વ્યક્ત કરિયું હતુ તેમજ સમાજે દરેક વિવાદો ભુલી એક થાય તેવો સંદેશ આપ્યો હતો સાથે જ સમાજની દરેક દીકરો,દીકરી શિક્ષણથી વંચિત ના રહી જાય અને ભુખ્યા રહીને પણ પોતાના સંતાનો ને ભણાવશો અને આવા અનેક સંદેશ આય્યા હતા અને આદિવાસીઓ નાહક અધિકાર અને શિક્ષણની વાતો કરી હતી તેમજ આદિવાસીઓ એક થાય તેઓ આહવાન કર્યો હતો અને આ દેશના મુળ માલિકો આદિવાસીઓ જ તેવુ કહ્યુ હતુ

*રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી*

Back to top button
error: Content is protected !!