-
A2Z सभी खबर सभी जिले की

ગલકુંડ ગામ નજીક શ્રમિકો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો..
ડાંગ ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ગલકુંડ ગામ નજીક શ્રમિકો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે…
-
A2Z सभी खबर सभी जिले की

ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકની ટીમે ગણતરીનાં કલાકોમાં જ હત્યાનો કેસ ઉકેલી આરોપીને સળિયા પાછળ ધકેલ્યો..
ડાંગ ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકની ટીમે ગણતરીનાં કલાકોમાં જ હત્યાનો કેસ ઉકેલી આરોપીને સળિયા પાછળ ધકેલ્યો.. ડાંગ જિલ્લાનાં સુબીર…
-
A2Z सभी खबर सभी जिले की

ડાંગનાં મોખામાળ ગામની સીમમાં ૧૦૮ એમબ્યુલન્સની ટીમ દ્વારા પ્રસુતાની તાત્કાલીક ડિલિવરી કરાઈ
ડાંગ ડાંગનાં મોખામાળ ગામની સીમમાં ૧૦૮ એમબ્યુલન્સની ટીમ દ્વારા પ્રસુતાની તાત્કાલીક ડિલિવરી કરાઈ..સાપુતારા 08-09-2024 ડાંગ જિલ્લાના…
-
A2Z सभी खबर सभी जिले की

ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં સમાવિષ્ટ ઘોડી ગામે શિકારની શોધમાં ભટકતી દિપડી ખેડૂતનાં કૂવામાં ખાબક્તા વનવિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી
ડાંગ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં કાલીબેલ રેંજમાં સમાવિષ્ટ ઘોડી ગામે શિકારની શોધમાં ભટકતી દિપડી ખેડૂતનાં કૂવામાં ખાબક્તા વનવિભાગની ટીમે…
-
A2Z सभी खबर सभी जिले की

ડાંગજિલ્લાપોલીસ વિભાગ દ્વારા૩.૮3લાખની કિંમતનો મુદામાલ મૂળ માલિકોને પરત કરી દીધો
ડાંગ ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ વિભાગનાં પી.આઈ.…
-
A2Z सभी खबर सभी जिले की

ડાંગ વઘઈ તાલુકાના કાલીબેલ થી વાકન તરફ જતા રસ્તામાં આવતો બ્રિજ પાસે
ડાંગ વઘઈ તાલુકાના કાલીબેલ થી વાકન તરફ જતા રસ્તામાં આવતો બ્રિજ પાસે 10 દિવસ પેલા વરસાદ ના કારણે ધોવાણ થઈ…
-
A2Z सभी खबर सभी जिले की

શાળાકીય રમત સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બારીપાડાના વિદ્યાર્થીઓ ઝળક્યા
ડાંગ 21ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ઉપક્રમે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી…
-
A2Z सभी खबर सभी जिले की

મોટરસાયક્લ ૫૨ સ્ટંટબાજી કરતા રાઇડર્સનો વિડિયો વાય૨લ
ડાંગ સ્વાતંત્ર્ય પર્વનાં દિને ગિરિમથક સાપુતારા ખાતેપ્રવાસીઓનુંઘોડાપુર ઉમટી પડ્યુ હતુ.ગુરુવારે ૧૫મી ઓગષ્ટનાં દિને રજા પણ હોય જેથી સાપુતારા ખાતે મોટી…
-
A2Z सभी खबर सभी जिले की

આહવા પેટ્રોલ પંપ પર પુરવઠા અને મામલદાર ની ચકાસણી
ડાંગ ડાંગ જિલ્લા ના આહવા – વઘઈ રોડ સ્થિત ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ પંપ પર ડાંગ જિલ્લાના પુરવઠા વિભાગ અને…
-
A2Z सभी खबर सभी जिले की

આહવા પોલીસ હેડક્વાર્ટર ખાતે નશા મુકત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્મ યોજાયો
ડાંગ ડાંગજિલ્લાપોલીસ હેડ ક્વાર્ટર ખાતે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા,નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ,જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ નશા…
