A2Z सभी खबर सभी जिले की

ભરૂચ અસુરિયા નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો

*બ્રેકિંગ* 📌 *ભરૂચ અસુરિયા નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો* અકસ્માતમાં એક પદયાત્રીનું મોત, જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા… પીકઅપ વાનચાલકે સંઘને અડફેટે લીધો

Î

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!