गुजरात

બોડેલીના સાલપુરા પાસે ગંભીર અકસ્માત 25 વર્ષના યુવાન નું ઘટના સ્થળે મોત

  1. બોડેલીના સાલપુરા પાસે રોડની સાઈડ ની રેલિંગ પર બાઈક ચાલક અથડાતા 25 વર્ષના યુવાન નુ ઘટના સ્થળે મોત જબુગામમાં રહેતો દિગ્વિજયસિંહ રાઠવા જે કામ અર્થે સંખેડા ના મંગલભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડ સાઈડની રેલિંગ પર બાઈક અથડાતા ઘટના સ્થળે મોત નીપજ્યું બોડેલીના જબુગામ થી કામ અર્થે મંગલ ભારતી જય રહ્યો હતો યુવાન રોડ સાઈડ પરની રેલિંગ સાથે બાઈક અથડાતા અંદાજિત 100 મીટર દૂર બાઇક ઘસડાઈ બાઈક ઘસડાતાની સાથે બલેનો ગાડી પર અથડાઈ ઘટના સ્થળે લોકોના ટોળા આવી પહોંચ્યા પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર
    જબુગામમાં રહેતો દિગ્વિજયસિંહ રાઠવા જે કામ અર્થે સંખેડા ના મંગલભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડ સાઈડની રેલિંગ પર બાઈક અથડાતા ઘટના સ્થળે મોત નીપજ્યું બોડેલીના જબુગામ થી કામ અર્થે મંગલ ભારતી જય રહ્યો હતો યુવાન રોડ સાઈડ પરની રેલિંગ સાથે બાઈક અથડાતા અંદાજિત 100 મીટર દૂર બાઇક ઘસડાઈ બાઈક ઘસડાતાની સાથે બલેનો ગાડી પર અથડાઈ ઘટના સ્થળે લોકોના ટોળા આવી પહોંચ્યા પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર
[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!