गुजरात
Trending

છોટાઉદેપુર વિશ્વ હિન્દુ પરિષદ માં રાજપુત સમાજ ના બે હોદ્દેદારો ની વરણી થતાં છોટા ઉદેપુરના રાજપુત સમાજ માંખુશી નો માહોલ.

વિશ્વ હિન્દુ પરિષદ છોટાઉદેપુર જિલ્લા માં નવા ફેરફાર સાથે નવીન ટીમ ની રચના થઇ છે જેમાં છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ તરીકે રાજેન્દ્રસિંહ પરમાર જેઓ વ્યવસાયે વકીલ છે અને છોટાઉદેપુર કોર્ટ માં સરકારી વકીલ તરીકે સેવાઓ આપી રહ્યા છે. સામાજિક સમરસતા સુરેન્દ્રસિંહ રાઠોડ જેઓ સામાજીક કાર્યકર છે અને સમાજના પ્રશ્નો માં હમેશા અગ્રેસર ઊભા રહે છે જેઓ ને વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ બંને વિશ્વ હિન્દુ પરિષદ ઘ્વારા મળેલ જવાબદારીઓ કુશળતા પૂર્વક વહન કરશો એવી રાજપુત સમાજ , છોટાઉદેપુર જિલ્લો આશા રાખે છે. તેમજ આપણે મળેલ જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા સામાજિક સમરસતા ની પદવી બદલ રાજપુત સમાજ ગર્વ ની લાગણી અનુભવે છે. આપ બંને ને વિશ્વ હિન્દુ પરિષદ ના હોદ્દેદાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!