
તારીખ ૧૯-૦૫-૨૦૨૪ ના રોજ બપોર ના સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિની ડેડ બોડી મળી છે સૂત્રો ના આધારે જાણ થાય છે કે વ્યક્તિ નું કુદરતી રીતે મુત્યુ થયું છે અને એમની ઉંમર ૪૦ વર્ષ છે.હાલ આ વ્યક્તિ કોણ છે તપાસ ચાલુ છે અને બોડી ને સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલ છે

[yop_poll id="10"]