સંજેલી તાલુકા વિકાસ અધિકારીના ડ્રાઈવરે ચોરી કરી હોવાના આક્ષેપ: તું તું મે,ના દ્ર્શ્યો સર્જાયા..
નાયબ હિસાબનીશ તેજસ પટેલે ડ્રાઈવર સામે સાવરણી સહિત બિલો ઉઘરાયાના આક્ષેપ કરાયો..
સંજેલી તાલુકા પંચાયતમાં ઇતિહાસમાં પહેલીવખત આવો બનાવ બનતા સંજેલી સંજેલીમાં ચકચાર મચી તાલુકા વિકાસ અધિકારીના ડ્રાઈવર કર્મચારી તરિકે ફરજ બજાવતા ગોવિંદભાઈ ને હિસાબનીશ પટેલ તેજસ દ્વારા સાવરણી ચોરીનો આક્ષેપ સહિત બિલના ચેકો ના નાણાં ઉઘરાણી નો સહીતના આક્ષેપો કરાયા હતા સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આઉસોર્સિંગના ડ્રાઈવર કર્મચારી તરિકે ફરજ બજાવતા પલાસ ગોવિંદભાઇ તેરસિંગભાઇ સામે નાયબ હિસાબનીસ પટેલ તેજસભાઇ દ્વારા તાલુકામાં સર સામાનની ચોરીનો આક્ષેપ ડ્રાઈવર પર મુકવામાં આવ્યો હતો સાથે સાથે અપસબ્દો બોલી અને ધાકધમકીઓ આપી તેમજ પગાર બિલના ચેકોના નાણાં ઉઘરાણી કરી ચાલકને હેરાન પરેશાન કરતા હોવાથી કંટાળેલા તાલુકા વિકાસ અધિકારીના ચાલકે આવા નાયબ હિસાબની કર્મચારી સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને કાર્યવાહી કરવા માટે લેખિત રજુઆત કરતા તાલુકા કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી દાહોદ
વન્દે ભારત લાઈવ ટીવી