A2Z सभी खबर सभी जिले कीगुजरात

છોટાઉદેપુર જિલ્લાના સ્વામી વિવેકાનંદ વન મુલધર ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

IMG 20240710 114528
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના આહવાન થી ભારતને હરિયાલુ બનાવવાના સંકલ્પ સાથે આજરોજ મુલધર ગામે સ્વામી વિવેકાનંદ વન ખાતે મુખ્ય મહેમાન પારખ આશ્રમ ના સંત નરેશદાસ સાહેબ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો, ઉપસ્થિત બોર્ડ ના ઝોન સંયોજકઃ દીપેશભાઈ ઠાકોર, જિલ્લા સ. વિરલભાઈ વ્યાસ, શિક્ષણ સિમિતના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા ના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ પટેલ, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવભાઈ ધોબી, સૌયુવા બોર્ડ ના સંયોજક મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું આસમગ્ર કાર્યક્રમના કન્વીનર સુનિલભાઈ રાઠવા દ્વારા આયોજન કરવામાં આવ્યું વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!