गुजरातA2Z सभी खबर सभी जिले की
હરણી બોટ કાંડ ને આજે એક વષૅ પૂણૅ થયું
કોગ્રેસ મૃતકોના પીડીત પરીવાર સાથે શ્રધ્ધાંજલિ આપી પદયાત્રા કાઢશે
વડોદરાના હરણી બોટ કાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, જેને લઈ કોંગ્રેસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પીડિત પરિવાર સાથે પદયાત્રા કાઢશે. તો ભાજપના કોર્પોરેટર આશિષ જોશી પણ વિરોધ પ્રદર્શન કરશે. શાળા, કોર્પોરેશન ઓફિસ અને હરણી લેક ઝોન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
[yop_poll id="10"]





