છોટાઉદેપુર જિલ્લાના પાવી પંથકમાં પોલીસ અને એલસીબીની કડી નજર અને ઝડપી કાર્યવાહીથી એક કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 650 બોટલો ઝડપાઈ છે. 650 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત અંદાજે ₹1,10,500. સાથે જ ઝડપાય છે દારૂ ભરેલી ડિઝાયર કાર – કિંમત ₹₹5.50 લાખ. અને મોબાઇલ પણ.” “ટોટલ મુદામાલ? ₹6,70,500!” કુલ મુદ્દામાલ સાથે પકડાયેલ ઈસમો એલસીબી છોટાઉદેપુર અને પાવી પોલીસ સ્ટેશનના કડક પગલાંઓથી એક મોટું કાવતરું સફળ થયું છે. આરોપીઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.” “દારૂ-માફિયાઓ માટે સાબિત થશે આ એક ચેતવણી… કારમાં દારૂ ભરી લાવશો, તો પોલીસની નજર તમને નહીં છૂટશો નહીં!”