રાધનપુરમાં વ્યાજખોરોએ યુવાનને ઢોર માર મારતા ધારપુર ખસેડાયો
૫ લાખના દશ ટકા વ્યાજ લેખે ૮ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી
રાધનપુર તાલુકાના નપૂરા ગામને યુવાને ત્રણ વર્ષ અગાઉ ધંધા અર્થે પાંચ લાખ રૂપિયા વ્યાજવા લીધા હતા તે પાંચ લાખના ૧૦ ટકા વ્યાજ લેખે ૮ લાખ રૂપિયા વ્યાજખોરો ને ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાન વધુ રકમ ન આપતા યુવકને ઢોર માર મારતા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.રાધનપુર તાલુકાના નપુરા ગામના ઠાકોર દીપકભાઈ અરજણભાઇ દ્વારા તેઓએ ધંધા અર્થે દશરથભાઈ રોઝીયા પાસેથી ત્રણ વર્ષ અગાઉ ૫ લાખ લીધા હતા અને ત્યાર બાદ તેઓએ ૧૦ ટકા વ્યાજ લેખે ૯ લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોય દશરથભાઈ ના મિત્રરવિભાઈરોયિા , સાગરભાઈ રોઝિયા , દિનેશભાઈ ચૌધરી માફિયા , રણજીત ગઢવી .
ફોટો ભીખાભાઈ ભરવાડ ધંધા અર્થે ત્રણ વર્ષ અગાઉ ૫ લાખ રૂપિયા લીધા હતા અને ૧૦ ટકા વ્યાજ લેખે ૯ લાખ રૂપિયા ચૂકવ્યા છતાં રવિભાઈ , સાગરભાઈ , દિનેશ ચૌધરી માફિયા , રણજીત ગઢવી દ્વારા અવાર નવાર જ્યાં મળે ત્યાં મને માર મારે છે અને મારા મકાનની જબર જસ્તીથી નોટરી કરાવી લીધેલ છે અને મારી પાસેથી બેંકના ચેક પણ ત્રણ લઈ લીધેલ અને હજુ પણ ૧૦ ટકા વ્યાજ લેખે ૧૦ રૂપિયાની માંગણી કરે છે .
રહે જાવંત્રી , તા.રાધનપુર વાળાઓ એ દીપકભાઈ પઠાણી ઉઘરાણી કરી યુવકને ઢોર મારી મારી ૧૦ લાખ રૂપિ યાની માંગણી કરતા યુવક ન આપતા યુવાને આજ રોજ ભર બજારમાં મારી મારીને ભાગી છૂટયા હતા અને યુવકને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.આ અંગે વ્યાજખોરનો ભોગ બનનાર ઠાકોર દીપકભાઈ અરજણભાઇ એ જણાવ્યું હતુંકે દશરથભાઈ રોઝિયા પાસેથી છે