
આવતીકાલે
તારીખ *7 /5 /24* ને મંગળવારના રોજ શરૂ થનાર મતદાન સવારે *7:00* વાગ્યાથી સાંજે *6:00* વાગ્યા સુધી માં ખૂબ જ જોશ પૂર્વક ભાગ લઇ મતદાનની પવિત્ર ફરજ ને અદા કરીશું, આપણી સોસાયટીમા કે મહેલ્લામા કે ચાલી ના તમામ સદસ્યો કે સભ્યની મતદાન સ્લીપ ના મળી હોય તો મતદાન કેન્દ્રની નજીકમાં કાઉન્ટર પર ઉપરથી મતદાર યાદી માંથી નામ મળી જશે જેની ખાસ નોંધ લેશો, આવો આપણે બધા મળીને રાષ્ટ્રહિતમાં મતદાન કરીએ.
*ખાસ નોંધ: ગરમીના પ્રકોપના કારણે જેમ બને એમ વહેલી સવારે 11:00 વાગ્યા સુધીમાં મતદાન અવશ્ય કરી દેવું*
[yop_poll id="10"]