गुजरात

સાંતલપુર તાલુકાના બાબરા ગામ રોડ બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ત્રાહિમામ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામ ખાતે નેશનલ હાઈવે ને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલત માં હોવાથી ગામ લોકો મહા મુશ્કેલી વેઠી થયા

IMG 20250113 WA0086

છે બાબરા ગામ લોકોને નેશનલ હાઈવે પર જવા માટે રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોને પસાર થવું જોખમી બન્યું છે ત્યારે નેશનલ હાઈવે ને જોડતા રોડ ને બાબરા ગામ લોકો ની નવીન રોડ બનાવા માંગ કરવામાં આવી રહી છે

IMG 20250113 WA0085

Show More
Back to top button
error: Content is protected !!