गुजरात

પાટણ યુનિવર્સીટીમા વિધાર્થીઓ વચ્ચે તીક્ષણ હથિયાર સાથે મારાંમારી ઘટના

 

પાટણ ની HNGU યુનિવર્સીટી ફરીથી ચર્ચામાં આવી છે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયુ છે પાટણ HNGU યુનિવર્સીટી માં વિદ્યાર્થીઓ વચ્ચે

IMG 20240927 WA1511

શાબ્દિક બોલચાલ બાદ વાત તીક્ષણ હથિયાર વડે મારામારી સુધી પહોંચી હતી જે બાદ બનાવની જાણ સ્થાનિક પોલીસે થતા પોલીસ યુનિવર્સિટી માં પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી જોકે,

IMG 20240927 WA1510

વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીમાં તોડફોડ પણ કરી હતી હાલ યનિવર્સિટીમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિધાર્થીઓ વચ્ચે મારા મારી નું કારણ અકબંધ છે તથા મારામારી ની ઘટના માં સામેલ વિદ્યાર્થીઓ ની પાટણ પોલીસ ધ્વરા અટકાયત કરવામાં આવી છે

IMG 20240927 WA1509

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!