A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

ધનતેરસ ના દિવસે સતલાસણા ના બજરો મા ભારે ભીડ

સાવરણી ફટાકડા અને મીઠાઈ ની ખરીદી વધી

આજ ધનતેરસ ના દિવસે સતલાસણા ના બજરો મા ભારે ભીડ જામી સાવરણી ને મા લક્ષ્મી નો વાસ માનવાથી સાવરણી ની ખરીદી વધી સાથે સાથે ફટાકડા અને મીઠાઈ ની દુકાનો મા ભારે ભીડ જામી હતી

Back to top button
error: Content is protected !!