अमरेलीगुजरात

રાજુલા પંથકમા સિંહોના આટાફેરા મારતો વિડિયો સોશિયલ મિડિયામા વાયરલ થયો.

સિંહોના આંટાફેરાના બન્ને વીડિયો સોશ્યલ મીડિયામા વાઇરલ થયાં છે.

રાજુલા પંથકમા સિંહોના આટાફેરા મારતો વિડિયો સોશિયલ મિડિયામા વાયરલ થયો…..

રાજુલા પંથકમા અવારનવાર સિંહો લટાર મારતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થતાં હોય છે. અહીં સિંહોને આ વિસ્તારમાં ખૂબજ અનુકુળ આવે છે. રાજુલાના પીપાવાવ પાર્ટ ફોરવે રોડ પર ગત મોડી રાત્રીએ સિંહ પરીવાર લટાર મારતો જોવા મળ્યો હતો. ત્યારે સિંહ પરિવાર રોડ ક્રોસ કરતાં હોવાના દ્રશ્યો મોબાઇલ કેમેરામા કેદ થયાં હતાં. અને અવારનવાર સિંહો પીપાવાવ પોર્ટ કોન્સ્ટેલ બેલ્ટ વિસ્તારમાં આંટાફેરા મારતા હોય છે. સિંહો માટે પીપવાવ પોર્ટ સેન્સેટીવ વિસ્તાર બની રહ્યો છે. બીજી તરફ રાજુલાના રામપરા-ર ગામના માર્ગ પર વહેલી સવારે એક સિંહ રોડ પર લટાર મારતો હોવાનો વિડિયો સામે આવ્યો છે. હાંલમા સિંહોના આંટાફેરાના બન્ને વીડિયો સોશ્યલ મીડિયામા વાઇરલ થયાં છે. રાજુલા પંથકમાં જંગલના રાજા સિંહ લટાર મારતા જોવા મળ્યા છે…..

 

વીરજી શિયાળ

અમરેલી

Check Also
Close
Back to top button
error: Content is protected !!