[pj-news-ticker]

अन्य खबरेदेश

ઇન્ડિયા કેપિટલ બ્રેકિંગ ન્યૂઝ

દિલ્હીની બે હોસ્પિટલ અને IGI એરપોર્ટમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા ખળભળાટ

चैनल से जुड़ने के लिए इमेज पर क्लिक करें

દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ (Burari Hospital) અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલ (Sanjay Gandhi Hospital)માં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

 

[yop_poll id="10"]
Back to top button
error: Content is protected !!