A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

નર્મદા નદીમા સુરતના 8લોકો ડૂબિજતા હાહાકાર મચ્યો

ડૂબનાર તમામ અમરેલી જિલ્લાના હોવાનુ જાણવા મળેલ છે

હાલ વેકેસનનો સમય ચાલી રહ્યો હોય ત્યારે સુરતના પ્રવાસીઓ રાજપીપળા પાસે આવેલ પોઇચા ગામમાં નર્મદા નદીમાં ન્હાવા પડયા હતા. ન્હાવા પડેલા 8 લોકો પાણી માં ડૂબી ગયા હતાં. ડુબનાર આઠેય લોકો અમરેલી જિલ્લાના હોવાનુ જાણવા મળેલ છે. ત્યાંના સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી 1વ્યક્તિ ને બચાવી લીધો છે. જ્યારે હજુ સાત લોકોની શોધખોળ ચાલુ છે. તમામ કામગીરી ત્યાંની પોલીસ દ્વારા તેમની દેખરેખમાં થય રહી છે.IMG 20240514 183640

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!