મોરવા હડફ તાલુકા મા આવેલ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી શાળા મા શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ની ઉજવણી કરવા મા આવી. કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે મોરવા હડફ તાલુકા ના મામલતદાર સાહેબ શ્રી અને crc શ્રી રાઠોડ સાહેબ ગામ ના આગેવાન શ્રી રણજીતસિંહ જલૈયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ ના ઉદ્ધઘાટન મા દીપ પ્રાગટ્ય ગુલદસ્તા થી સ્વાગત કરવામાં આવ્યું. શાળા ના આચાર્ય શ્રી આર. સી. ચારેલ ધ્વરા કાર્યક્રમ અનુસાર વક્તવ્ય આપ્યું બાદ મા મોરવા મામલતદાર ધ્વરા બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે સૂચન કર્યા. નિયમિત આવતી ધોરણ 9અને 10 ની કન્યા ઓ ને પુસ્તકો આપી સન્માન કર્યું કાર્યક્રમ નું સંચાલન શાળા ના મ. શિ. શ્રી રમેશભાઈ પટેલ ધ્વરા કરવા મા આવ્યું. શાળા મ. શિ. એસ. બી. વાઢી સેવક એસ. બી. બારીયા ધર્મિષ્ઠા બારીયા ધ્વરા કાર્યક્રમ મા સહભાગી બન્યા.
વંદેભારત લાઇવ ટીવી ન્યૂઝ
દાહોદ ગુજરાત