A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेताज़ा खबर

વડોદરામાં ભર’પૂર’ જ્યાં જુવો ત્યાં પાણી

વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ભારે વરસાદ બાદ વડોદરાના લગભગ તમામ વિસ્તારો સરોવર બન્યા છે.બે થી ત્રણ ઇંચ વરસાદમાં જ વડોદરામાં પાણીમાં ડૂબ જોવા મળી રહ્યું છે,મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.રોડ રસ્તાઓ પર ઘુટણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે.આ દ્રશ્યો વડોદરા મધ્ય રાવપુરા,દાંડિયાબજાર અને કારેલીબાગ વિસ્તારના છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,વડોદરામાં ભર'પૂર' વરસાદમાં ફરી એકવાર પાલિકાની કહેવાતી પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે.

Back to top button
error: Content is protected !!