A2Z सभी खबर सभी जिले कीताज़ा खबर

ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડ નું निधन

પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ નું નિધન.. આજે રાત્રે 9.30 કલાકે સારવાર દરમ્યાન નિધન.. છેલ્લા ઘણા દિવસો થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.. 71 વર્ષ ની વયે અંશુમાન ગાયકવાડ નું નિધન.. બે વખત નેશનલ ક્રિકેટ ટિમ ના કોચ હતા અંશુમાન ગાયકવાડ..

Back to top button
error: Content is protected !!