A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગા નું કાર્યક્રમ કરવામાં આવ્યું

કોંગ્રેસ યુવા પ્રમુખ શ્રી સંતોષ ભુશારા દ્વારા હરઘર તિરંગા યાત્રા ની ઉજવણી

ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મંગળવારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તથા ભારત સરકારના સંયુક્ત ક્રમે લોકોમાં રાષ્ટ્રરભાવના અને રાષ્ટ્ર એકતાની જ્યોત ઘર ઘર સુધી પોહચે તે અન્વયે ભાપખલ પ્રા. શાળા ના મુખ્ય શિક્ષક ભવાનભાઈ ભુસારા અને ભાપખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સભ્યો ગોપાલભાઈ શાળા પરિવારના શિક્ષકો બાળકો,

અને ગ્રામજનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!