[pj-news-ticker]

A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेताज़ा खबर

મહીસાગર જિલ્લા ક્લેકટર કચેરી પટાંગણ ખાતે નવી આઇસીયુ ઓનવ્હીલ્સ એબ્યુલ્સને લીલી ઝંડી આપતા જિલ્લા કલેકટરશ્રી

चैनल से जुड़ने के लिए इमेज पर क्लिक करें

મહીસાગર જીલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલના ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી અને નાની બાળકી દ્વારા રીબીન કાપી એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરાયું હતું.

મહીસાગર જિલ્લામાં 13 કાર્યરત 108 એમ્બ્યુલન્સની સાથે એક આઈસીયુ ઓન વિલ્સ એમ્બ્યુલન્સ પણ કાર્યરત થશે જેનો લાભ મહીસાગર જીલ્લાને મળશે આ એમ્બ્યુલન્સ આધુનિક ટેકનોલોજીથી સજ્જછે.

પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર શ્રી બલદેવ રબારી,જિલ્લા સુપરાઈઝર દુષ્યંત પંડ્યાતથા મહીસાગર ૧૦૮ની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

[yop_poll id="10"]
Back to top button
error: Content is protected !!