
પ્રેસનોટ. ગુજરાત સ્ટેટ સીડઅર સ્પોર્ટ સંકુલ ખાતે સાતમી માસ્ટર એથલેન્ટીક્સ તા.૪અને ૫ જાન્યુઆરી ભાવનગર ખાતે યોજાઈ.જેમાં ૫૫ થી ૬૦ વર્ષના એઈઝના ગ્રુપમાં ગોળા ફેક સ્પર્ધામાં મહેસાણા જિલ્લા કડી તાલુકામાં આવેલ ટાંકીયા ગામના વતની શ્રીભરતસિંહ પી.ચૌહાણ દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી.તેમને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તેમને ગુજરાત રાજયમાં તેમને અનોખી સિદ્ધિ હાંસલ કરી.તેઓ મહેસાણા જિલ્લા ૧૫ ગામ રાજપૂત સમાજ તેમજ ગાંધીનગર રાજપૂત સમાજનુ સહિત ટાંકિયા ગામનું ગૌરવ વધાર્યું છે તેઓ રાષ્ટ્ર લેવલે પણ એવી સારી સિદ્ધિ મેળવે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. રિપોર્ટર:-મહેશ યોગી