A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेसूरत

સોનગઢ તાલુકાના લિમ્બી ગામના જંગલ ફળિયા વિસ્તારમાં ગતરોજ પડેલ ભારે વાવાઝોડા સાથે પડેલ વરસાદ ને કારણે ઘરોના પતરા સહિત ઘરવખરી નું સમાન ને નુકસાન થતા વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત ચેનલ માધ્યમ થી સરકાર ને કરી છે સોનગઢ તાલુકાના લિબી ગામના ના જંગલ ફળિયા ના વિસ્તાર સહિત બોરદા વિસ્તાર માં ગત દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેટલાક ઘરો ના પતરાં તેમજ છાપરા ઉડીજવા પામ્યા હતા જેના કારણે ઘર વખરી સહિત ની સામગ્રી ખરાબ થવાનો વારો આવિયો હતો જે અંગેની જાણ સ્થાનિક સરપંચ સહિત તલાટીને જાણ કરાતા ઘટના સ્થળે દોડી મુલાકાત નહિ સહાય માટેની નોંધ કરી સર્વે ની કામગીરી સોંપાઈ હતી ત્યારે હાલ તાપી જિલ્લામાં પણ હાલ ભારે વરસાદ હોય જેને લઇ પરિવારના ઘરોનું તાત્કાલિક સર્વે ટીમ કામગીરી હાથ ધરી લિબી જંગલ ફળિયા ના રહેવાસી સદરેસ રામજી વસાવા ગણપત ચેમાં ગામીત બબલી બેન કુંવર વસાવા ઓ સહિત નુકસાન પામેલા ઓ ને સહાય વહેલી તકે મળે તેવી માગ સરકાર ને કરી છે

Back to top button
error: Content is protected !!