A2Z सभी खबर सभी जिले कीअन्य खबरे

બનાસકાંઠામાં વાહન ચોરીના 45 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરીના 45થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને એલસીબી પાલનપુર પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે નરપતસિંહ ઉર્ફે નપીયો રામસિંહ બાદરસિંહ રાજપુત અને ચેતનસિંહ ઉર્ફે ભગત ઉકાજી ચમનાજી રાજપુત (બંને રહે. સીયા, તા. ધાનેરા) અંગે માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
Deesa બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરીના 45થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને એલસીબી પાલનપુર પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે નરપતસિંહ ઉર્ફે નપીયો રામસિંહ બાદરસિંહ રાજપુત અને ચેતનસિંહ ઉર્ફે ભગત ઉકાજી ચમનાજી રાજપુત (બંને રહે. સીયા, તા. ધાનેરા) અંગે માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!