મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ચચેર સિમલ ફળિયા ગામ ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી સખી મંડળની બહેનો આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકાર વિશેની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સાથે ઉપસ્થિત મહિલાઓએ ‘બેડી બચાવો બેટી પઢાઓ’ અંગેની સપથ લીધી હતી. આ કાર્યક્રમમાં CLFના પ્રમુખશ્રી,પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરશ્રી, કલસ્ટર કો.ઓર્ડીનેટરશ્રી, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
सगमा :सर्प दंश सें दूध मुंही बच्ची की मौत,पूरे परिवार में मचा कोहराम
19/06/2025
डिजिटल मीडिया पूरी तरह वैध , सूचना मंत्रालय ने माना अध्यक्ष प्रवीण सिंह का पत्र
19/06/2025
રાપર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે તૈયારી: બેલેટ પેપરથી મતદાન માટે ફરજ પર તૈનાત કર્મચારીઓને આપવામાં આવી તાલીમ
18/06/2025
બોડેલી તાલુકાના ઊંચાપાન ના સંજય રાઠવા નું શનિવારે સાંજે વીજળી પડતા મોત નિપજ્યું હતું તાલુકા પંચાયતે પરિવાર જનોને 4 લાખ ની સહાય નો ચેક અર્પણ કર્યો
15/06/2025
બોડેલી તાલુકાના ઊંચાપાન ડુંગરી ફળિયામાં અચાનક વાતાવરણ માં પલટો આવતા કડાકા ભડાકા સાથે વીજળી પડતા બેસ ઉપર પડતા મોત ને ભેટી
15/06/2025
છોટાઉદેપુર જિલ્લાના પાવી પંથકમાંથી LCB એ કર્યો છે મોટો પર્દાફાશ!”
14/06/2025
Patan | પાટણ જિલ્લાના ચાણસ્મા ટાઉન વિસ્તારમાં સાંઇબાબા મંદિરમાં થયેલ મંદિર ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ચાણસ્મા પોલીસ
14/06/2025
अहमदाबाद एयर क्रैश मलबे से मिला ब्लैक बॉक्स और DVR.. प्रधानमंत्री मोदी ने विमान दुर्घटना स्थल और घायल हुए लोगों से अस्पताल में मुलाकात ..FAA का बयान, कहा- भारत को देंगे तकनीकी सहयोग, NTSB के साथ संपर्क में है..
14/06/2025
દેશમાં પહેલીવાર આવેલા પૌત્રનું પણ એરઈન્ડિયા પ્લેન ક્રેશમાં મોત: કોડકી ગામના માતા-પુત્ર સાથે આવ્યો હતો, પડાશીઓએ કહ્યું- દર વર્ષે ડિસેમ્બરમાં આવતા, આ વખતે એપ્રિલમાં આવ્યા હતા
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!