
કરછ જિલ્લા માં જાહેર થયેલી ગ્રામ પંચાયત ચુંટણી માં આડેસર ગામ પંચાય ની પેટા ચુંટણી માં ફોર્મ ભરવા ના છેલ્લા દિવસે સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાને આવ્યા પહેલુ ફોર્મ- ઉષાકુંવરબા ગુમાંનસિંહ જાડેજા બીજુ ફોર્મ – ગોહિલ પાર્વતી બેન વિરાભાઈ અને ત્રીજા ઉમેદવાર. કોટવાર મરીયમબેન રહીમ ભાઈ
તેમના સમર્થકો અને ગામ ના આગેવાનો સાથે ઉમેદવારી નોંધાવિ છે ત્યારે આડેસર ગ્રામ પંચાયત ની પેટા ચુંટણી ભારે રસપ્રદ બની રહેશે
ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હોવાથી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી મા લોકો ની ભારે ભીડ જોવા મળી હતી