A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरातताज़ा खबरसूरत

આંત૨૨ાજ્ય ધો૨ીમાર્ગનાં બારીપાડા ગામની નજીક વેન્યુકાર ભેખડસાથે ભટકાતા અસ્માત

આંત૨૨ાજ્ય ધો૨ીમાર્ગનાં બારીપાડા ગામની નજીક વેન્યુકાર ભેખડસાથે ભટકાતા અસ્માત

IMG 20240811 WA0004 1

ડાંગ

મોડી રાત્રીનાં અરસામાં સુરત તરફથી મહારાષ્ટ્રનાં નાસિક તરફ જઈ રહેલ વેન્યુ કાર. નં. એમએચ-૧૫-જેડી-૨૪૬૧ જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર ભેખડ સાથે ભટકાઈને માર્ગની
સાઈડનાં ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં વેન્યુ કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે વેન્યુ કારમાં માત્ર ચાલક જ હોય જેને નાની મોટી ઈજાઓ પોહચી હોવાની વિગતો સાંપડેલ છે.

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!