
મહારાષ્ટ્ર ગારગોટી,થી કચ્છ ભુજ માં આશાપૂર
સાયકલ યાત્રા કિ મી અંતર 1450
ગારગોટી થી
માતાનામંઢ સાયકલ યાત્રા કિ,મી,અંતર 1450 છે
માં આશાપુરા દર્શન નવરાત્રિ દરમિયાન ગયલ આપડાભાઈ માં
આશિર્વાદ થી માતાનામંઢ સફળતા પર્વક યાત્રા પુર્ણ કરેછે
યે ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છા
યાત્રીઓ નામ આ છે
હરેશ નરોત્તમ ભાદાણી ( ધારગોટી )
લોહીત યંદૂલાલ પોકાર ( બેલગાવ )
અરવિંદ ડાયાલાલ સાંખલા ( ગારગોટી )
રવિલાલ અરજન પોકાર ( વાધોડીયા )
કિશોર અરજન પોકાર ( વાધોડીયા )
તા,1/10/2024 પુર્ણ કરેલ છે
રિપોર્ટ, રવિલાલ પટેલ સંગમનેર
જી,અ,નગર મહારાષ્ટ્ર