
गुजरातA2Z सभी खबर सभी जिले की
ભારતીય ક્રિકેટ ટીમ નો ભવ્ય વિજય
ભારતીય ટીમનો ભવ્ય વિજય થતાં ઉજવણી કરતાં વડોદરા વાસીઓ
ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા વડોદરાવાસીઓએ ભારે આતશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. સાથે ક્રિકેટરસિયા વાહનો લઈ તિરંગા સાથે રસ્તા ઉપર નીકળી પડતા ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો.





