A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

અડેરણ(તં) ના યુવકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલત માં જોવા મળ્યો

દાંતા તાલુકાના અડેરણ(તં) જગલો માં મૃતદેહ જોવા મળ્યો

દાંતા તાલુકાના અડેરણ ગામ ના છ દિવસ થી ગુમ થયેલા યકિત ની લાશ ડુંગરો માં ગળે ફાંસો ખાધેલી હાલત માં જોવા મળી સમગ્ર ગ્રામ જનો અને દાંતા પોલિસ અને 108 તબીબો હાજર રહી મૃતદેહ નીચે ઉતારી પોસમટન કરી આગળ ની કાર્ય વાહી અને તાજવીજ હાથ ધરીIMG 20250308 WA0011 2

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!