A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો: ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેક આઉટ

કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો, ભારતે એર ડિફેન્સ મિસાઈલથી ડ્રોન તોડી પાડ્યું

હોસ્પિટલોને દવાઓનો સ્ટોક રાખવા તથા બ્લડનો પુરવઠો મળે એવી વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ

તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સશસ્ત્ર દળોનું સંકલન, ડરવાની જરૂર નથી: સરકારના સૂત્ર

પાકિસ્તાની ડ્રોનને રણમાં જ તોડી પાડવામાં આવ્યું, કચ્છ, પાટણ, બનાસકાંઠા બોર્ડર પર હાઇએલર્ટ

‘ઓપરેશન સિંદૂર’ને પગલે પાક.ના સંભવિત હુમલાની આશંકાથી કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી વિસ્તારો તથા દરિયાઈ સીમાઓ પર હાઇએલર્ટ: પાકિસ્તાનથી આવતા કોઈપણ હુમલાને ખાળવા માટે ભારતીય સૈન્યની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સજ્જ

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!