गुजरातA2Z सभी खबर सभी जिले कीताज़ा खबरदाहोद

સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત ગમત કાર્યક્રમ યોજાયો

બ્રેકિંગ ન્યુઝ વંદેલી

સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ની કચેરી પંચમહાલ ધ્વરા આયોજિત SGFI સ્કૂલ ગેમ મોરવા હડફ તાલુકા કક્ષા ની સ્પર્ધા શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે આજરોજ તા. 31/7/2024ના રોજ કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમ ના ઉદ્ધઘાટન મા SGFI મોરવા હડફ તાલુકા કન્વીનર અને મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્યશ્રી આર. સી. ચારેલ. કબડ્ડી કોચ મિતેષ દેસાઈ. બાબુભાઇ ક્લાસવા. વીરસીંગભાઇ પલાસ. બાબુભાઇ પટેલ શંકરભાઇ કિશોરી રમેશભાઈ ડામોર હઠીસિંહ ઠાકોર ખેલ સહાયક રવિન્દ્ર ઠાકોર ચંદ્રસિંહ પારગી હિંમતસિંહ પટેલીયા ધર્મેન્દ્ર પરમાર મંગુભાઇ. જનતા બારીયા મનીષા ચારેલ હાજર રહ્યા. સ્વાગત પ્રવચન શાળા ના મ. શિ. શ્રી રમેશભાઈ પટેલે કર્યું કાર્યક્રમ અનુસાર પ્રવચન કન્વીનર અને આચાર્યશ્રી આર. સી. ચારેલે કર્યું મિતેષ દેસાઈએ કબડ્ડી ના નિયમો ની ચર્ચા કરી વાઢી સાહેબ અને સમરસિંહ બારીયા મેદાન ની સેવા કરી u-14 ભાઈઓ વિજેતા પોસ્ટ ફળીયા વંદેલી હરીફ બારીયા ફ. મોરવા બહેનો વિજેતા બારીયા ફ. મોરવા હરીફ દેલોચ u-117વિજેતા ભાઈયો બી. જે. દેસાઈ મોરા હરીફ જાગૃતિ હાઈસ્કૂલ કુવાજર બહેનો મા વિજેતા બી. જે. દેસાઈ મોરા હરીફ મોડલ મોરવા રહી. U-19ભાઈયો વિજેતા બી. જે. દેસાઈ હરીફ જાગૃતિ હાઈસ્કૂલ કુવાજર રહી બહેનો વિજેતા બી. જે. દેસાઈ હરીફ સરસ્વતી હાઈસ્કૂલ વંદેલી રહી.

વન્દે ભારત લાઇવ ટીવી ન્યૂઝ
સંજેલી દાહોદ

રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી

Show More
Back to top button
error: Content is protected !!