છોટાઉદેપુર એપીએમસી હોલ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ગ્રો મોર ફ્રુટ ક્રોપ અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને બાગાયતી ખેતી તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી. સાથે ફાર્મર રજીસ્ટ્રી, ખેતીવાડી વિભાગની માહિતી, આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કવાંટ પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમતા બાર ઇસમોને ઝડપી પાડી કુલ કિ.રૂ.૧,૩૮,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
08/07/2025
વેરા ભર્યા બાદ ઘર માલિકને આપવામાં આવતી ડસ્ટબિન લોકો સુધી નહીં પહોંચી : પેટે પાટા બાંધીને સોનગઢ નગરની પ્રજાએ ભરેલા વેરાના પૈસા થી ખરીદેલા ડસ્ટબિન સહિત વહાણો પાણીમાં તરતા . પાલિકાના કર્મચારી સહિત જવાબદાર લોકોની નિષ્કાળવી દર્શાવે છે