गुजरातA2Z सभी खबर सभी जिले की

ભંગાર ના ગોડાઉન માં આગ

વડોદરા શહેર મા ખાસવાડી સ્મશાન નજીક ભંગાર ના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ફાયર લશ્કરો એ સતત દોઢ કલાક સુધી પાણી નો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી સદનસીબે આ દુઘૅટના માં કોઈ જાનહાની થઈ નથી

IMG 20240404 120808

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!