
પાટણ પોલીસ અધિક્ષકશ્રી , વી.કે.નાયી સાહેબ પાટણઓએ મે.જીલ્લા મેજી.સા.શ્રી પાટણનાઓના જાહેરનામાને અનુલક્ષીને જિલ્લામાં આવેલ હોટેલ / ગેસ્ટ હાઉસ / ધર્મશાળા વિગેરે ચેક કરવા અને તેમાઁ પથિક સૉફ્ટવેર ઇન્સ્ટોલ ન હોય અથવા ગ્રાહકોની ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવતી નથી . જે કારણસર ત્રાસવાદી અસામાજિક તત્વો શહેરોમાં તેમજ ચોરી , લૂંટ , ખુન જેવા ગુનાઓમાં બહારના જિલ્લાના તેમજ પરપ્રાંતના અથવા દેશ બહારથી અત્રે આવતા હોય છે જેઓ અત્રેના જિલ્લામાં હોટેલ / ગેસ્ટ હાઉસ / ધાબામાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરે છે . મહદઅંશે આવા મજુરો પરપ્રાંતના હોય છે જે ગુનો કરી જતા રહેતા હોય છે . જે અનુસંધાને એસ.ઓ.જી.શાખા , પાટણની ટીમ શંખેશ્વર , રાધનપુર , હારીજ , પાટણ સીટી એ ડીવીઝન , પાટણ સીટી બી ડીવીઝન તથા ચાણસ્મા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન જાહેરનામાનો ભંગ કરતા હોય તેવા સંચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ શ્રી જે.જી.સોલંકી પો.ઇન્સ . , એસ.ઓ.જી. શાખા , પાટણનાઓના માર્ગદર્શન હેઠળ અલગ – અલગ ગેસ્ટ હાઉસોમાં જઇ ચેક કરતાં સંચાલકોએ ગ્રાહકોની નોંધણી માટે પથિક સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરી જેમાં ગ્રાહકોની એન્ટ્રી ન કરી જાહેરનામાનો ભંગ કરેલ હોઇ તથા મકાનોની તપાસ કરતા મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતોની માહિતી સબંધીત પો.સ્ટે.માં આપેલ ન હોઇ જાહેરનામાનો ભંગ કરેલ હોઇ ગેસ્ટ હાઉસોના સંચાલકો તથા મકાન માલિક વિરુધ્ધ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ -૨૨૩ મુજબ કુલ -૧૦ ગુન્હા રજી . કરાવેલ છે .
અનુ . ગેસ્ટ હાઉસનું નામ
ગેસ્ટ હાઉસના સંચાલકનુ નામ / મકાન માલિકનુ નામ
નં
પ્રિન્સ પેલેસ હોટલ મહેશભાઇ રૂપભાઇ કચરાજી
( ૧ )
રાધનપુર પ્રજાપતિ ગામ- વિજાવાડા
તા.સાગવડ જી.ડુંગરપુર
વિશ્વાસ હોટલ
( ૨ ) નોમન મહોમદ હનિફ ઇસ્માઇલભાઇ દાદુજી રહે . સેદ્રાણા તા . સિધ્ધપુર
રાધનપુર
( ૩ ) ટુરીયન ગેસ્ટહાઉસ જાવેદ હબીબખાન હુસેનખાન સિપાહી
હારીજ રહે . એકલવા તા.હારીજ જિ.પાટણ
જોષી દુર્ગાપ્રસાદ અમરતલાલ
( ૪ ) સાગર ગેસ્ટ હાઉસ શ્યામલાલ રહે . જુનાગંજબજાર
| પાટણ પાટણ
કલગી ગેસ્ટ હાઉસ | ચૌધરી સેમાભાઇ પરમાભાઇ રહે.કાંસા તા.સરસ્વતી જિ.પાટણ
( ૫ )
| પાટણ
( ૬ ) આવકાર ગેસ્ટ હાઉસ પાટણ મહેશભાઇ નાથાભાઇ ચૌધરી રહે . રાધનપુર
સોહીલભાઇ બાબુભાઇ પઠાણ રહે . બોકરવાડો મોટા મદ્રેસા બાજુમા
( 6 ) રજવાડી ગેસ્ટ
હાઉસ પાટણ
પાટણ
તોફિક નસીરખાન રહેસુખાન જાતે ખાન રહે . વડાલા રોડ લીલક કોટજ પાસે જયદીપનગર નાસીક
( ૮ ) સુર્યા ગેસ્ટ હાઉસ
ચાણસ્મા
મહારાષ્ટ્ર
સત્યમ ગેસ્ટ હાઉસ | રણજીતકુમાર દિનાજી મફાજી
( ૯ )
દુધેચા રહે.ચેખલા વિડવાસ
ચાણસ્મા
તા.કાંકરેજ જિ.બનાસકાંઠા
પરેશભાઇ ઇશ્વરભાઇ જામાભાઇ
( ૧૦ ) | શંખેશ્વર પો.સ્ટે . વિસ્તાર
લીંબાચીયા રહે . ગાયત્રી નગર ,
કન્યાશાળાની બાજુમાં શંખેશ્વર
Discover more from Vande Bharat Live Tv News
Subscribe to get the latest posts sent to your email.