गुजरातA2Z सभी खबर सभी जिले की

ફટાકડા ફોડતા યુવક દાજયો

નવાબજાર માં ગત રોજ ફટાકડા ફોડવામાં યુવક ગંભીર રીતે દાઝયો

વડોદરા શહેરમાં દેવ દિવાળી પવૅ નિમિત્તે ગત રોજ નશા ની હાલત માં ફટાકડા ફોડવામાં યુવક દાઝી ગયો હતો એને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને રીપોર્ટ માં આ યુવક નામે અમિત તાદલેકર જેની હાલત હાલ માં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે

Back to top button
error: Content is protected !!